પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બેરોજગાર નો આતમ!

છબી
       (પ્રતિકાત્મક ચિત્ર) હું છું બેરોજગાર, ઓ સરકાર! હું છું બેરોજગાર. જનમ્યા ભેળી આશ અપાવી માં_બાપ હૈયાધાર!     હું છું બેરોજગાર. પહેલું ભણતા પાયા શીખ્યો, એકાને અગિયાર!     હું છું બેરોજગાર. મોટો થતાં માધ્યમિકમાં ગયો, શીખ્યો અંગ્રેજી પળવાર!     હું છું બેરોજગાર. અગિયાર મું મે આર્ટસ લીધું, સાયન્સમાં ક્યાંથી જાય?     હું છું બેરોજગાર. બોર્ડમાં માં હું બ્યાશી લાવ્યો, સરગુડીમા ઉત્સવ અપાર.     હું છું બેરોજગાર. કોઈકે કહ્યું કમ્પ્યુટર કર, નોકરી મળે તત્કાળ!     હું છું બેરોજગાર. મોટાભાઈએ મજૂરી કીધી, પિતા પરસેવે નાહ્ય!     હું છું બેરોજગાર. દેગામમાં હું કોલેજ ગયો, જ્ઞાન_ગુરુ પૂજનાર!     હું છું બેરોજગાર. કોલેજ કાળમાં તૈયારી કીધી, બનવા જમાઈ સરકાર!     હું છું બેરોજગાર. પેલી પરિક્ષા તલાટી દીધી, અઢી લાખે(ઉમેદવારી) વેચાય!     હું છું બેરોજગાર.  અમદાવાદમાં એમ. એ. કીધું, બનવું "માસ્તર" આજ!     હું છું બેરોજગાર. ભણવાનો બહુ પૈસો કીધો, વેચે વધે ઘરબાર!     હુ...

હાઈકુ : "માનવ ધર્મ"

છબી
                                            (પ્રતિકાત્મક ચિત્ર)  માટી માંથી હું, મોહ ને માયા મૂકી,  માનવ બનું.