"બાફ" by Chandrasingh
અષાઢી માહ, મેઘ રે ધોધમાર, તૃષ્ટ આ ધરા. ઉઘાડ કાઢ્યો, જનજન ઉમટ્યું, દેડકે નાદ. જળ સૂકાનું, નેવે નીતર્યો તાપ, કાં આવો બાફ? #બાપૂ_ઉવાચ વાસ્તવલક્ષી કાવ્ય 👇👇 "બાળતૃષ્ણા"
"કાવ્ય જગત"માં આપનું હાર્દિક સ્વાગત છે. 💐💐💐 પ્રસ્તુત રચના મૌલિક છે. વાચક મિત્રોને નમ્ર વિનંતી કે, મને આગોતરી જાણ કર્યા વિના "કવિતા જગત"ની કોઈ પણ કવિતાની નકલ કરવી નહિ🙏... દરેક કવિતા વાચકને "પોતાનાપણા" ની લાગણી ના દરિયામાં ડૂબકી મરાવે છે, જેને મારું અહોભાગ્ય સમજું છું. ➡️ ચંદ્રસિંહ જી પરમાર