"બાફ" by Chandrasingh

 અષાઢી માહ,

મેઘ રે ધોધમાર,

તૃષ્ટ આ ધરા.


ઉઘાડ કાઢ્યો,

જનજન ઉમટ્યું,

દેડકે નાદ.


જળ સૂકાનું,

નેવે નીતર્યો તાપ,

કાં આવો બાફ?


#બાપૂ_ઉવાચ


વાસ્તવલક્ષી કાવ્ય 👇👇

"બાળતૃષ્ણા"

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.