મને તો રજા જોઈએ

 મને તો રજા જોઈએ, 

ભલે હોય તહેવાર કે વહેવાર. 

મને તો રજા જોઈએ, 

ભલે હોય દિવાળી કે ઈદ. 

મને તો રજા જોઈએ, 

ભલે હોય મેળો કે ધાર્મિક અનુષ્ઠાન. 

મને તો રજા જોઈએ, 

હોય કોઈ સ્વજન બીમાર.

મને તો બસ રજા જોઈએ,

પરિવારનો પ્રેમ પામવા,

બાળકોને હૂંફ આપવા,

મનુષ્ય જીવન જીવવા.


#ચંદ્રસિંહની કલમે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

"જિદ્દી દિલ"

રામ છું.