"નદીની રેતમાં" by Chandrasingh

"ચંદ્ર" નદીની રેતમાં




 નામ મારું લખાયું નદીની રેતમાં,

પાણી વહી ને ગયું, નદીની રેતમાં.


કિનારા કેમ મળશે નદીની રેતમાં,

"યાદો" તાજી રહેશે નદીની રેતમાં.


"આપણે" અમર રહેશું, નદીની રેતમાં,

પ્રવાસ પૂરો થાશે, નદીની રેતમાં.


મળીશું ફરી આવતા વર્ષે, 

નામ ફરી લખાશે, નદીની રેતમાં.



લી. ચંદ્રસિંહ જી. પરમાર 

#બાપૂ _ઉવાચ

https://youtube.com/c/ChandreshSir91


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.