સમય

 






શિયાળામાં પડ્યો વરસાદ માવઠું કહેવાયો,


બિનજરૂરી પાણી ઠરતા કાદવ કહેવાયો,


સાહેબ, આ તો છે કિમત સમયની,


 વિરુદ્ધ જતા "હું" વખોડાઈ ગયો...


(નોંધ : "હું" એટલે અહંકાર. )


@ ચંદ્રસિંહ જી પરમાર

ટિપ્પણીઓ

Chandrasinghji Parmar, "બાપુ" એ કહ્યું…
આપનો આભાર💐🙏🙏🤝

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.