હાઈકુ : "કોરોના પર રાજનીતિ". By Chandrasingh

 



1.)

કોરોના રોગ,

લાગ ગોતે દાક્તર!

ને ખીચા ખાલી.


2.)

વાયદા કરે,

જાહેર દવાખાનું!

રામનામે "હું".


ચંદ્રસિંહજી પરમાર " બાબુ"

ટિપ્પણીઓ

Parth Prajapati એ કહ્યું…
વાહ 👌👌👌

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.