"દોડવું છે..." By Chandrasingh


 
"Run until the last Breath"( છેલ્લા શ્વાસ સુધી લડત)

My Running Path(Track)(અનંત રસ્તો)


પ્રેરણાત્મક કવિતા 


આજે તો બસ, દોડવું છે...

વૃદ્ધત્વ સુધી દોડવું ના પડે, એટલે દોડવું છે...

સમાજમાં સમ્માન મેળવવા, આજે દોડવું છે...

ગોરી, રૂપાળી કન્યા કાજે, આજે દોડવું છે...

નિત્ય દવાના ખર્ચ બચાવવા, આજે દોડવું છે...

શરીર મારું સુડોળ બનાવવા, આજે દોડવું છે...

દોડવીરો માં નામ નોંધાવા, આજે દોડવું છે... 

પોલીસની પરીક્ષા સાટું, હવે દોડવું છે...


By Chandrasingh ("બાપુ")


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.